નાગિન ફેમ અદા ખાને ફરી એકવાર તસવીરો શેર કરી છે. વાઇટ ડ્રેસમાં અદા ગોર્જિયસ લાગી રહી છે. અદા ખાને ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. અદા ખાન નાગિન સિરિયલમાં કાલી નાગિનનો રોલ પ્લે કરતી હતી. અદાને ચાહકો ખૂબ જ પસંદ કરે છે. અદા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. અદા પોતાની નવી નવી તસવીરો શેર કરતી રહી છે. ચાહકો તેની તસવીરો પર રિએક્શન આપે છે અદા ખાન ખૂબ જ ગોર્જિયસ લાગે છે. અગાુ અદાએ ટ્રેકિંગની તસવીરો શેર કરી હતી.