બોલીવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા પણ કોરોના સંક્રમિત થઈ છે.



બોની કપૂરની દીકરી અને એક્ટર અર્જુન કપૂરની બહેન ખુશી કપૂરને કોરોના થયો છે.



નોરા ફતેહીને પણ તાજેતરમાં કોરોના થયો હતો



એક્ટ્રેસ અને સાંસદ મિમિ ચક્રવર્તી પણ કોરોના સંક્રમિત થઈ છે.



સુમોના ચક્રવર્તી પણ કોરોના સંક્રમિત



હિના ખાન પણ થઈ કોરોના સંક્રમિત



મધુર ભંડારકર પણ થયા કોરોના સંક્રમિત



પ્રેમ ચોપરા અને તેમના પત્ની પણ કોરોના સંક્રમિત થયા છે.



કરીના કપૂર પણ તાજેતરમાં કોરોના સંક્રમિત થઈ હતી.



અંશુલા કપૂર પણ કોરોના સંક્રમિત થઈ હતી.