ફિલ્મોથી દૂર રહેતી ક્રિષ્ના શ્રોફ હાલ ચર્ચામાં સોશિયલ મીડિયામાં પોતોના ફોટોથી ચર્ચામાં રહે છે ક્રિષ્ના ક્રિષ્નાના ફોટો થાય છે વાયરલ હમણાં જ મેગેઝીનના કવર માટે ફોટો શૂટ કરાવ્યું ક્રિષ્નાના ફોટો પરથી નજર હટાવવી મુશ્કેલ દરેક ફોટોમાં ક્રિષ્ના સુંદર દેખાય છે ગ્લેમરસ અદાઓથી ફેન્સનું દિલ જીતે છે ક્રિષ્ના આ ફોટોને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો ક્રિષ્નાનો જીમ લુક ફેન્સ ઘણો પસંદ કરે છે. ક્રિષ્નાએ હમણાં જ એક મ્યુજિક વીડિયોમાં ડેબ્યુ કર્યુ