બૉલીવુડની ફિટનેસ ગર્લ દિશા પટ્ટણી ફરીથી ચર્ચામાં છે દિશાએ પોતાની સેક્સી અને ટૉન્ડ બૉડીની તસવીરો શેર કરી છે પોતાની બેક બતાવીને મસ્તી કરતી તસવીરો શેર કરી છે દિશા અત્યારે વેકેશન પર ગઇ છે, આ તસવીરો ત્યાંની છે દિશા પોતાની સહેલી સાથે ખુલ્લા આકાશ નીચે પૉઝ આપી રહી છે 30 વર્ષીય એક્ટ્રેસે પોતાના રૂમર્ડ બૉયફ્રેન્ડને લઇને પણ ચર્ચામાં છે અત્યારે તેનું ટાઇગર શ્રોફ સાથે બ્રેકઅપ થઇ ગયુ છે દિશા પટ્ટણી પોતાના અવનવા ફોટોશૂટને શેર કરે છે અગાઉ તેના બાથરૂમ સેલ્ફી પૉઝે ધમાલ મચાવી હતી દિશા હંમેશા બીચ પર બિકીનીમાં જોવા મળે છે