68માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ 2022ની જાહેરાત થઇ

બૉલીવુડ સુપરસ્ટાર અજય દેવગનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો

અજય દેવગનને ફિલ્મ 'તાનાજી' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો

અજય દેવગન મૂળ પંજાબના વતની છે

અજય દેવગનના પિતા વીરુ દેવગન બૉલીવુડમાં સ્ટન્ટમેન હતા

અજયની માતા વીણા દેવગણે કેટલીક ફિલ્મો બનાવી હતી

અજયે મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી સ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યું

ફેબ્રુઆરી 1999ના રોજ અજયે અભિનેત્રી કાજોલ સાથે લગ્ન કર્યા હતા

અજય અને કાજોલ છેલ્લે 1995માં આવેલી ફિલ્મ હલચલમાં સાથે જોવા મળ્યા હતા

અજયે 1991માં ફિલ્મોમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી


બોલિવુડમાં આવ્યાં પહેલા અજય દેવગનનું મૂળ નામ વિશાલ હતું