બ્લેક સૂટ0 બૂટમાં જોવા જેકલીન ફર્નાન્ડીઝ

બ્લેક શિમરી ડ્રેસમાં જેકલીને કરાવ્યું ફોટોશૂટ

ખુલ્લા વાળમાં ગોર્જિયસ લાગી જેકલીન

આ તસવીર પરથી તમારી નજર નહીં હટે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે જેકલીન

હાઈ હીલમાં જોવા મળી જેકલીન

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી

દરેક લુકમાં બોલ્ડ લાગે છે અભિનેત્રી


(All Photos-Instagram)