68માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ 2022ની જાહેરાત થઇ સાઉથ સુપરસ્ટાર સુર્યા શિવકુમારને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો સુર્યાને ફિલ્મ 'સૂરરાય પોત્રુ' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો 'સૂરરાય પોત્રુ' 2020માં બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી સાઉથ સિનેમાના સિંઘમ છે સુર્યા શિવકુમાર સુર્યાનો જન્મ તમિલ અભિનેતા શિવકુમારને ત્યાં થયો હતો સુર્યાનો ભાઈ કાર્તિ પણ સાઉથની ફિલ્મોમાં કામ કરે છે સુર્યાએ 22 વર્ષની ઉંમરે ફિલ્મ 'નેરુક્કુ નેર'થી સિનેમા જગતમાં પદાર્પણ કર્યું હતું સૂર્યાને સિનેમા જગતમાં તેની અસલી ઓળખ 'ફ્રેન્ડ્સ' અને 'નંદા' ફિલ્મથી મળી હતી આજના સમયમાં સૂર્યા સાઉથ સિનેમાના સૌથી વધુ કમાણી કરનાર સ્ટાર્સમાંથી એક છે