ઝારા યાસ્મીન ફિલ્મ અભિનેત્રી બનવા માંગે છે

તે ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે

તે ગુરુ રંધાવા સાથે મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે

ઝારા યાસ્મિને ઘણા પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું છે

ઝારા યાસ્મિને બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે

જેમાં તે ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે

ઝારા કેમેરાની સામે પોતાના હોટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

ઝારા યાસ્મિન અનેક શોમાં નજર આવી ચૂકી છે

ઝારા અનેક આવા બોલ્ડ ફોટોશૂટ પણ કરાવી ચૂકી છે

(All Photo Instagram)