બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની તેની બોલ્ડનેસ માટે જાણીતી છે.

તેની અદાઓ અને સ્વેગ ચાહકોને દિવાના બનાવે છે.

સનીએ હવે શિમરી બિકીનીમાં પોતાના કિલર ફોટા શેર કર્યા છે.

બિકીનીમાં તે બીચ પર આરામ કરતી જોવા મળી હતી.

સની લિયોનીના બિકીની ફોટાએ ચાહકોના દિલ જીતી લીધા છે.

ચાહકો તેની સુંદરતાની પ્રશંસા કરી રહ્યા છે.

44 વર્ષીય સની લિયોનીએ પણ બિકીનીમાં પોતાનું ટોન્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે

સની લિયોની ત્રણ બાળકોની માતા છે. 2018માં સની લિયોનીએ સરોગસીથી ટ્વિન્સ પુત્રોનું સ્વાગત કર્યું.

Published by: gujarati.abplive.com

તેણે એક પુત્રી નિશાને પણ દત્તક લીધી છે.હાલમાં સની લિયોની પોતાના ત્રણ બાળકોના ઉછેર પર પણ ખાસ ધ્યાન આપે છે.

Published by: gujarati.abplive.com

All Photo Credit: Instagram