અભિનેત્રી અનન્યા પાંડે દરેક લૂકમાં સુંદર લાગે છે અનન્યા સુંદરતામાં અન્ય સુંદરીઓને મ્હાત આપે છે અનન્યાએ ગોલ્ડન સાડીમાં શાનદાર તસવીરો પોસ્ટ કરી છે એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ જોઈ ચાહકો દિવાના બન્યા છે અનંત-રાધિકાની સંગીત સેરેમનીમાં અનન્યા સાડી લૂકમાં પહોંચી બેકલેસ બ્લાઉઝ સાથે આપ્યા પોઝ અનન્યાએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી અલગ-અલગ અંદાજમાં અનન્યાએ આપ્યા પોઝ (તમામ તસવીરો અનન્યા પાંડે-ઈન્સ્ટાગ્રામ)