જાહ્નવી કપૂરનો લહેંગામાં ગ્લેમરસ અંદાજ જાહ્નવી કપૂરનો આ લૂક મોરપંખ જેવો લાગી રહ્યો હતો જાહ્નવીએ ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે અનંત-રાધિકાની સંગીત સેરેમનીમાં આ લૂકમાં પહોંચી હતી જાહ્નવી કપૂર જાહ્નવી કપૂરના આ સ્ટાઈલિશ લૂક તમામ મહેફિલ લૂંટી લીધી આ લૂકમાં જાહ્નવી કપૂર ખૂબ જ સુંદર લાગી રહી હતી ચાહકો પણ તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે અલગ-અલગ અંદાજમાં જાહ્નવીએ પોઝ આપ્યા હતા (તમામ તસવીરો જાહ્નવી કપૂર-ઈન્સ્ટાગ્રામ)