એક્ટ્રેસ રકુલ પ્રિત સિંહ દરેક લૂકમાં સુંદર લાગે છે રકુલ પ્રિત સિંહનો ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે સિલ્વર વર્ક લહેંગામાં રકુલે શાનદાર તસવીરો પોસ્ટ કરી છે એક્ટ્રેસ સ્ટાઈલિશ લૂકમાં અનંત-રાધિકાના સંગીત સેરેમનીમાં પહોંચી હતી રકુલ પ્રિત સિંહે તેના લૂકની શાનદાર તસવીરો શેર કરી છે નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રકુલ પ્રિત સિંહ તેના સ્ટાઈલિશ લૂક માટે જાણીતી છે ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી ચર્ચામાં રહે છે (તમામ તસવીરો રકુલ પ્રિત સિંહ-ઈન્સ્ટાગ્રામ)