અભિનેત્રી આકાંક્ષા પુરી હંમેશા તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સને કારણે સમાચારમાં રહે છે.



તે ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટા અને વીડિયો શેર કરે છે



અભિનેત્રીએ ફરી એકવાર પોતાની સુંદરતાનો જાદુ ચલાવ્યો છે.



તેના લેટેસ્ટ ફોટોશૂટે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.



તસવીરોમાં આકાંક્ષા પુરી ટ્રાન્સપરન્ટ ફ્રોકમાં જોવા મળી રહી છે



આકાંક્ષા પુરી ભોજપુરી એક્ટર ખેસારી લાલ સાથે મ્યૂઝિક વીડિયોમાં જોવા મળી રહી છે.



તેણે ફિલ્મ 'ત્રિવિક્રમ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.



વાસ્તવમાં ટાઈગર શ્રોફ અને આકાંક્ષા શર્માએ બે મ્યૂઝિક મીડિયામાં સાથે કામ કર્યું છે.



આ બંને ગીતોમાં આકાંક્ષા સાથે ટાઈગરની કેમેસ્ટ્રી જબરદસ્ત હતી



All Photo Credit: Instagram