આલિયા ભટ્ટ દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે અભિનેત્રીએ શાનદાર બ્લેક લૂકમાં તસવીરો શેર કરી છે આલિયા અનંત-રાધિકાની સંગીત સેરેમનીમાં પહોંચી હતી આ દરમિયાન આલિયા બ્લેક લૂકમાં ખૂબ જ સ્ટાઈલિશ લાગી આલિયા ભટ્ટના લૂકે ચાહકોને દિવાના બનાવ્યા ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી અલગ-અલગ અંદાજમાં આલિયાએ પોઝ આપ્યા હતા આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે (તમામ તસવીરો-આલિયા ભટ્ટ ઈન્સ્ટાગ્રામ)