સ્ટાઈલિશ આઉટફિટમાં કિઆરાએ શેર કરી તસવીરો



નવા લૂકમાં કિઆરા ખૂબ જ સુંદર લાગી રહી છે



કિઆરા તેની ફેશન સેન્સ માટે જાણીતી છે



અનંત-રાધિકાની સંગીત સેરેમનીમાં કિઆરા આ લૂકમાં પહોંચી હતી



કિઆરા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પહોંચી હતી



અભિનેત્રીના સ્ટાઈલિશ લૂક ચાહકોને દિવાના બનાવ્યા



વ્હાઈટ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી એક્ટ્રેસ



કિઆરાએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે



(તમામ તસવીરો કિઆરા-ઈન્સ્ટાગ્રામ)