ફિલ્મ એક્ટ્રસ અમાયરા દસ્તૂરે નવા ડ્રેસમાં તસવીરોથી હોશ ઉડાવ્યા છે આ વખતે સ્કેચેબલ ડ્રેસમાં અભિનેત્રી અમાયરા દસ્તૂરનું ફોટોશૂટ વાયરલ થયુ છે અમાયરાએ લાઇનિંગ ડ્રેસમાં બાલકનીમાં હૉટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે અભિનેત્રી અમાયરા દસ્તુરે માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં ચર્ચામાં છે અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી 7 મે 1993ના રોજ મુંબઈમાં જન્મેલી અમાયરાએ સ્કૂલનો અભ્યાસ મુંબઇમાં કર્યો અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી ઇશ્ક ફિલ્મમાં પ્રતિક બબ્બર સાથે અમાયરા જોવા મળી હતી તમામ તસવીરો અમાયરા દસ્તૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે