અંકિતા દવેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર નવા લૂકની તસવીરો શેર કરી છે

નવા ફોટોશૂટમાં અંકિતા બોડીકોન લૂકમાં જોવા મળી

અંકિતા દવેએ નવા લૂકમાં આગ લગાવી છે

બોડીકોન ડ્રેસમાં કેમેરાની સામે ગ્લેમરસ પોઝ આપ્યા છે

ફેન્સ પણ અભિનેત્રીના આ લૂકના વખાણ કરી રહ્યા છે

અભિનેત્રી અંકિતા દવે એક મોડેલ અને અભિનેત્રી તેમજ બ્લોગર છે

તે મોડલિંગની દુનિયામાં પણ ઘણી એક્ટિવ છે

અભિનેત્રીનું કર્વી ફિગર અને હોટનેસ કોઈને પણ દિવાના બનાવી શકે છે

ફેન્સ તેના દરેક લૂકને લાઈક કરે છે

(તમામ તસવીરો અંકિતા દવે -ઈન્સ્ટાગ્રામ)