બોલિવૂડ એક્ટ્રેસ સૌમ્યા ટંડને નવું ફોટોશૂટ કરાવ્યું છે

ફોટોશૂટમાં તે બ્રાલેટ આઉટફિટમાં જોવા મળી રહી છે

તેણે એમબીએનો અભ્યાસ કર્યો છે.

સૌમ્યાએ 2016માં સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે લગ્ન કર્યા અને તેમને એક પુત્ર છે.

સૌમ્યાને ટીવી પર 'ગોરી મેમ' તરીકેની સાચી ઓળખ મળી છે

ભાભીજી ઘર પર હૈ! શોમાં તેણે અનીતા ભાભીનું પાત્ર ભજવીને લાખો લોકોના દિલ જીત્યા હતા. 2020માં તેણે આ શો છોડ્યો હતો.

Dance India Dance, Zor Ka Jhatka, Bournvita Quiz Contest પણ તેણે હોસ્ટ કર્યા છે

Published by: gujarati.abplive.com

જબ વી મેટમાં પણ તે જોવા મળી હતી.

સૌમ્યા ટંડને ધુરંધરમાં અક્ષય ખન્નાની પત્ની 'ઉલ્ફત'નું પાત્ર ભજવીને ફિલ્મોમાં જોરદાર કમબેક કર્યું છે.

All Photo Credit: Instagram