મૉડલ, ડાન્સર અને અભિનેત્રી શ્રીલીલાના ન્યૂ સ્ટાઇલિશ પૉઝે ચર્ચા જગાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે શ્રીલીલાની બ્યુટીફૂલ લૂકવાળી તસવીરો વાયરલ સામે આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સાઉથ એક્ટ્રેસ શ્રીલીલા આ દિવસોમાં તેની ફિલ્મ રોબિન હૂડને કારણે ચર્ચામાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શ્રીલાલાએ 'પુષ્પા 2' માં 'કિસિક' ગીતને પોતાના દમદાર સ્ટેપ્સથી ધૂમ મચાવી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી શ્રીલીલા પોતાના દમદાર હૉટ ફોટાથી ચાહકોના દિલ જીતી લે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શ્રીલીલાએ વેસ્ટર્ન મેચિંગ આઉટફિટ ડ્રેસ સાથે જોડી બનાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તસવીરમાં શ્રીલીલા તેના બેકલેસ લુકને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી શ્રીલીલા અને કાર્તિક વચ્ચે અફેરના સમાચાર પણ બહાર આવી રહ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફિલ્મ પુષ્પા 2માં શ્રીલીલાના ડિન્સ સ્ટેપ્સે તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો શ્રીલીલાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ