ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા ફરી એકવાર પોતાની સ્ટાઇલ માટે ચર્ચામાં આવી છે.

પ્રિયંકા 98મા એકેડેમી એવોર્ડ્સમાં સ્ટેજ પર શાનદાર લૂકમાં પહોંચી હતી

હવે પ્રિયંકાએ વેનિટી ફેર ઓસ્કાર આફ્ટર-પાર્ટીના કેટલાક ગ્લેમરસ ફોટા શેર કર્યા છે.

પ્રિયંકા ચોપરાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ફોટોશૂટની તસવીરો શેર કરી છે

પ્રિયંકાએ સ્ટેલા મેકકાર્ટની દ્વારા ડિઝાઇન કરાયેલ સિલ્વર મેટેલિક ગાઉન પહેર્યું છે

ગાઉનમાં બેકલેસ ડિઝાઇન હતી, જેના કારણે પ્રિયંકા સુંદર દેખાતી હતી.

પ્રિયંકાના તેના પતિ નિક જોનાસ સાથે કેટલાક પોઝ આપ્યા છે

એક ફોટામાં પ્રિયંકા પતિનો હાથ પકડીને ચાલતી જોવા મળી રહી છે

પ્રિયંકા ચોપરા ઓસ્કર એવોર્ડમાં રેડ કાર્પેટ પર શાનદાર લૂકમાં પહોંચી હતી.

All Photo Credit: Instagram