સોશિયલ મીડિયા સ્ટાર અંજલીનો ગ્લેમરસ અંદાજ વાયરલ



નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે



અંજલી અરોરાએ કાતિલ અંદાજમાં પોઝ આપ્યા છે



હોટ ફોટોશૂટની તસવીરો વાયરલ થઈ છે



કચ્ચા બદામ ગીતથી અંજલી ફેમસ થઈ હતી



હાલમાં અંજલીએ હોટ ફોટોશૂટ કરાવ્યું છે



ફેન્સ તેના આ લૂક પર ફિદા થયા છે



ઈન્સ્ટા પર અંજલીએ તસવીરો પોસ્ટ કરી



અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે



ફેન્સ તેની આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે.