અનુષ્કા સેન તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે



અભિનેત્રીએ હોટ બ્લેક લૂકમાં તસવીરો શેર કરી છે



બ્લેક ચશ્મા સાથે શાનદાર પોઝ આપ્યા છે



નવા લૂકમાં અનુષ્કા સેન ખૂબ જ હોટ લાગી રહી છે



ફેન્સ તેના ગ્લેમરસ અંદાજ પર ફિદા થયા છે



અનુષ્કા સેન જાણીતી ટીવી અભિનેત્રી છે



નાની ઉંમરમાં જ તેણે એક્ટિંગ કરવાનું શરુ કર્યું હતું



અનુષ્કાએ ઈન્ડસ્ટ્રીમાં મોટુ નામ બનાવી લીધુ છે



હોટ તસવીરો શેર કરી ફેન્સ વચ્ચે ચર્ચામાં રહે છે



(તમામ તસવીરો અનુષ્કા સેન-ઈન્સ્ટાગ્રામ)