એક્ટ્રેસ અર્ચના સિંઘે જિમ લૂકની તસવીરો શેર કરી



એક્ટ્રેસ અલગ-અલગ જિમ લૂકમાં જોવા મળી



અર્ચના જિમ લૂકમાં બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી



અર્ચનાનું હોટ ફિગર જોઈ ફેન્સ ફિદા થયા છે



અર્ચના સિંઘ રાજપૂત જાણીતી એક્ટ્રેસ છે



અર્ચના સિંઘ તેની ફિટનેસ માટે જાણીતી છે



એક્ટ્રેસ ફિટ રહેવા માટે જિમમાં કસરત કરે છે



ગ્લેમરસ તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે



ફેન્સ પણ તેના દરેક લૂકને લાઈક કરે છે



(તમામ તસવીરો અર્ચના સિંઘ-ઈન્સ્ટાગ્રામ)