ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસા દરેક લૂકમાં સુંદર લાગે છે



અભિનેત્રીએ બોલ્ડ પિંક લૂકમાં તસવીરો શેર કરી છે



પિંક બોડીકોનમાં મોનાલિસા હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી



અભિનેત્રીએ ઈન્સ્ટા પર સુંદર તસવીરો શેર કરી છે



મોનાલિસાનું હોટ ફિગર જોઈ ચાહકો પણ દંગ રહી ગયા છે



મોનાલિસા ભોજપૂરી અભિનેત્રી છે



પિંક બોડીકોન ડ્રેસમાં શાનદાર પોઝ આપ્યા



અભિનેત્રીનો ગ્લેમરસ લૂક વાયરલ થયો છે



ઈન્સ્ટાગ્રામ પર મોનાલિસાના લાખો ફોલોઅર્સ છે



(તમામ તસવીરો મોનાલિસા-ઈન્સ્ટાગ્રામ)