દિશા પટની તેના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે



અભિનેત્રીના દરેક લૂક આગની જેમ વાયરલ થાય છે



દિશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



અભિનેત્રીએ ફરી બોલ્ડ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે



શોર્ટ ડ્રેસમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે



અભિનેત્રીના હોટ ફિગર પર ફેન્સ ફિદા થયા છે



દિશાની આ તસવીરો ઈન્સ્ટા પર વાયરલ થઈ રહી છે



અભિનેત્રીનું બોલ્ડ ફિગર જોઈ ચાહકો પણ દંગ રહી ગયા



દિશા પટની તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે



(તમામ તસવીરો દિશા-ઈન્સ્ટાગ્રામ)