એક્ટ્રેસ અર્ચના સિંહ રાજપૂત દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે



અભિનેત્રીએ હાલમાાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ તસવીરો શેર કરી છે



ફેન્સ પણ તેના આ હોટ લૂક પર ફિદા થયા છે



નવા લૂકમાં અર્ચના હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી



અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ અંદાજમાં તસવીરો શેર કરી છે



અર્ચના સિંહ રાજપૂતે પોતાના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી



બાદમાં તે સાઉથ સિનેમા તરફ વળી હતી



તેલુગુ ફિલ્મ 'મહાપ્રસ્થાનમ'માં બ્રેક મળ્યો



અર્ચના નવોદિત કલાકારોમાંની એક છે



તમામ તસવીરો અર્ચના-ઈન્સ્ટાગ્રામ