'અનુપમા'માં સંસ્કારી વહુ 'કિંજલ'નું પાત્ર ભજવતી નિધિ શાહે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે

નિધિ શાહે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ અને ગ્લેમરસ લુક શેર કર્યો છે.

ટીવી પર સંસ્કારી દેખાતી કિંજલનો આ હોટ અવતાર સીરિયલની ઈમેજ કરતાં સાવ અલગ છે

અભિનેત્રીએ આ સિઝલિંગ તસવીરો વેકેશન દરમિયાન ક્લિક કરાવી છે.

ઇન્સ્ટાગ્રામ પર શેર થતાની સાથે જ નિધિ શાહના આ લેટેસ્ટ ફોટોઝ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

કિંજલની આ અનોખી અને બોલ્ડ સ્ટાઈલ જોઈને તેના લાખો ફેન્સ તેના પર દિલ હારી બેઠા છે

નિધિ અવારનવાર પોતાના ફેન્સ માટે આવી ગ્લેમરસ તસવીરો શેર કરીને લાઈમલાઈટમાં રહે છે.

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નિધિ

આ તસવીરોમાં નિધિ શાહ ખૂબ જ સુંદર લાગી રહી છે.

(All Photo Instagram)