અવનીત કૌરે નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે

અવનીત કૌર બોડીકોન લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

પિંક આઉટફિટમાં અવનીતે કાતિલ પોઝ આપ્યા

ચહેરા પર ગોગલ્સ સાથે શાનદાર પોઝ આપતી જોવા મળી

અવનીત કૌરનો આ ગ્લેમરસ લૂક વાયરલ થયો છે

ફેેન્સ પણ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે

અવનીત કૌર જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે

અવનીતનું બોલ્ડ ફિગર જોઈ ચાહકો દિવાના બન્યા

અવનીતે નાની ઉંમરમાં પોતાની ઓળખ બનાવી છે

(તમામ તસવીરો અવનીત કૌર-ઈન્સ્ટાગ્રામ)