અવનીત કૌર દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે

અભિનેત્રીએ બ્લેક ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે

અવનીત કેેમેરાની સામે સુંદર પોઝ આપતી જોવા મળી

અલગ-અલગ અંદાજમાં અભિનેત્રીએ આપ્યા પોઝ

અવનીત કોર હાલ વેકેશન એન્જોય કરી રહી છે

અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટા પર સુંદર તસવીરો શેર કરી છે

અવનીત કૌર બ્લેક લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

અવનીતે નાની ઉંમરમાં ઈન્ડસ્ટ્રીમાં નામ બનાવ્યું છે

અવનીત તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે

(તમામ તસવીરો અવનીત-ઈન્સ્ટાગ્રામ)