શિલ્પા શેટ્ટી બોલિવૂડની એક સફળ અભિનેત્રી, મોડેલ અને ફિટનેસ આઇકોન છે.

Published by: gujarati.abplive.com

તેણે 'બાઝીગર' થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

Published by: gujarati.abplive.com

શિલ્પા તેમની ફિટનેસ, યોગા અને હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે સમગ્ર દેશમાં જાણીતી છે

Published by: gujarati.abplive.com

એક્ટિંગ ઉપરાંત તે સફળ બિઝનેસવુમન પણ છે

Published by: gujarati.abplive.com

શિલ્પ શેટ્ટી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

Published by: gujarati.abplive.com

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

Published by: gujarati.abplive.com

આ તસવીરમાં અભિનેત્રી ગ્લેમરસ લાગી રહી છે

Published by: gujarati.abplive.com

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે શિલ્પા

Published by: gujarati.abplive.com

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે શિલ્પા

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)