નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

નિક્કી તંબોલીએ ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે

આ તસવીરમાં અભિનેત્રી ચણીયા ચોલીમાં જોવા મળી રહી છે

આ તસવીરો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહી છે

ફેન્સ તેના પર ફાયર ઈમોજી શેર કરી કોમેન્ટ કરી રહ્યા છે

નિક્કી અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે

નિક્કીનું ઈન્સ્ટાગ્રામ બોલ્ડ તસવીરોથી ભર્યું પડ્યું છે

(All Photo Instagram)