નિકિતા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

દરરોજ અભિનેત્રી તેની સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે

એક્ટ્રેસની કિલર સ્ટાઈલ ફેન્સને ખુબ પસંદ આવે છે

નિકિતા શર્મા બિકીની તસવીરોને કારણે ચર્ચામાં રહે છે

પોતાના બોલ્ડ અવતાર માટે જાણીતી છે નિકિતા

હાલમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રી સાડીમાં જોવા મળી રહી છે

આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે નિકિતા

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

(All Photo Instagram)