પ્રજ્ઞા જયસ્વાલના સોશિયલ મીડિયા એક્ટિવ રહે છે

ઈન્સ્ટા પર 2.5 મિલિયન ફોલોઅર્સ તેને ફોલો કરે છે

હાલમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રી યોગ કરી રહી છે

ચાહકો આંખનો પલકારો માર્યા વિના તસવીરો જોઈ રહ્યા છે

પ્રજ્ઞા મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે

પ્રજ્ઞા તેની ફિલ્મો કરતા લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક ખુબ પસંદ આવે છે

પ્રજ્ઞા હાલમાં વેકેશનનનો આનંદ માણી રહી છે

(All Photo Instagram)