ટીવી એન્ડ ફિલ્મ સ્ટાર એક્ટ્રેસ ગરીમા ચૌરસિયા નવા લૂકથી ધૂમ મચાવી રહી છે



ગરમી ચૌરસિયાએએ હાલમાં શૉર્ટ સિલ્વર ડ્રેસમાં ડાન્સમાં ઠૂમકાં લગાવ્યા છે



28 વર્ષીય ગરીમા ચૌરસિયાનો જન્મ હરિદ્વારમા થયો હતો



ગરીમા ચૌરસિયા ટિકટૉક અને સોશ્યલ મીડિયા પર ખુબ જ ફેમસ છે



ગરીમા ચૌરસિયાએ રૂડકીમાંથી એન્જિનીયરનો અભ્યાસ કર્યો છે



ગરીમા ચૌરસિયા એક્ટ્રેસની સાથે સાથે મૉડલ પણ છે



તસવીરોમાં ગરીમા ચૌરસિયાએ સ્ટાઇલિશ સાથે દેખાઇ રહી છે



ગરીમા ચૌરસિયા તસવીરોમાં ચાર્મિંગ પૉઝ આપતી હસીન લાગી રહી છે



ગરીમા ચૌરસિયા અવારનવાર બૉલ્ડ એન્ડ સ્ટાઇલિશ ફોટોશૂટ કરાવતી રહે છે



તમામ તસવીરો ગરીમા ચૌરસિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે