બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ ખરબંદાએ નવી તસવીર પોસ્ટ કરી છે તેણે ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે કૃતિ ખરબંદાએ બ્રા પહેર્યા વિના ફોટોશૂટ કરાવ્યુ છે તસવીરોમાં કૃતિ ખૂબ સુંદર લાગી રહી છે કૃતિ ખરબંદાએ એક્ટર પુલકિત સમ્રાટ સાથે લગ્ન કર્યા હતા કૃતિ ખરબંદાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નના ફોટા શેર કર્યા હતા એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે કૃતિ ખરબંદા ફેન્સ માટે વીડિયો અને ફોટો શેર કરતી રહે છે અભિનેત્રીએ શાદી મેં જરૂર આના, હાઉસફુલ 4, પાગલપંતી જેવી ફિલ્મોમાં જોવા કામ કર્યું છે All Photo Credit: Instagram