સની લિયોન મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ સિમ્પલ લૂકમાં જોવા મળી અભિનેત્રી આ દરમિયાન સની લિયોન ખૂબ જ સુંદર લાગી રહી હતી સની લિયોન શાનદાર પોઝ આપતી જોવા મળી અભિનેત્રીએ શાનદાર પોઝ આપ્યા હતા સની લિયોનીએ બોલીવૂડમાં અલગ ઓળખ બનાવી છે સની લિયોન તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે ફેન્સ માટે અભિનેત્રી ઈન્સ્ટા પર તસવીરો શેર કરતી રહે છે ચાહકો પણ તેના લૂકને પસંદ કરે છે એરપોર્ટ લૂકમાં સની ખૂબ જ સુંદર લાગી રહી છે