શ્રીમુખી જાણીતી અભિનેત્રી અને એન્કર છે

શ્રીમુખીનો જન્મ 10 મે 1993ના રોજ થયો હતો

શ્રીમુખી તેલુગુ ફિલ્મો અને ટેલિવિઝનમાં કામ કરે છે

શ્રીમુખીએ ટેલિવિઝન હોસ્ટ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં તે સ્ટાઈલિશ અવતારમાં જોવા મળી રહી છે

જુલાઇ 2012 મા સહાયક ભૂમિકા સાથે તેણીએ ફિલ્મની શરૂઆત કરી હતી.

અભિનય ઉપરાંત તે પોતાના લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

 (All Photo Instagram)