રકુલ પ્રીત સિંહ દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર બ્લેક આઉટફિટમાં તસવીરો શેર કરી છે

બ્લેક લૂકમાં રકુલ પ્રીત ખૂબ જ સુંદર લાગી રહી છે

બ્લેક બોડીકોનમાં રકુલે ગ્લેમરસ પોઝ આપ્યા છે

ફેન્સ તેના હોટ ફિગર પર ફિદા થયા છે

રકુલ પ્રીત જાણીતી અભિનેત્રી છે

રકુલ પ્રીત તેના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે

અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવ્યો છે

કેમેરાની સામે રકુલે કાતિલ અંદાજમાં પોઝ આપ્યા છે

(તમામ તસવીરો રકુલ-ઈન્સ્ટાગ્રામ)