ફેમસ ટીવી એક્ટ્રેસ હિના ખાન દરેક લૂકમાં સુંદર લાગે છે



અભિનેત્રી સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે



અભિનેત્રીએ હાલમાં સાડી લૂકમાં તસવીરો શેર કરી છે



હિનાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે



બ્રાઉન સાડીમાં જોવા મળી રહી છે



આ લૂકમાં તેણે મેચિંગ બ્લાઉઝ પહેર્યું છે



હિનાએ લાઇટ મેકઅપ કર્યો છે



સ્ટાઇલિશ નેકલેસ અને ખુલ્લા વાળ સાથે પોઝ આપ્યા હતા



અભિનેત્રી સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



(તમામ તસવીરો હિના-ઈન્સ્ટાગ્રામ)