બૉલીવુડ એક્ટ્રેસ સઇ માંજરેકરે નવા લૂકમાં તસવીરો ખેંચાવી છે સઇ માંજરેકરે કર્વી એન્ડ બૉલ્ડ ફિગર સાથે ફોટોશૂટ કરાવ્યુ છે 22 વર્ષીય હૉટ ગર્લ સઇ માંજરેકરનો કેમેરા સામે બૉલ્ડ લૂક જોવા મળ્યો છે ઓપન હેર, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે સઇ માંજરેકરે કર્વી અને પાતળુ ફિગર બતાવીને ફેન્સને ઘાયલ કર્યા છે આ ડ્રેસમાં સંઇ માંજરેકરનો લેટેસ્ટ ખુબ જ હોટ અને ગોર્જિયસ લાગી રહી છે સઇ માંજરેકર જાણીતા ડિરેક્ટર મહેશ માંજકરેકરની દીકરી છે સઈએ સલમાનની ‘દબંગ’ની ત્રીજી ફિલ્મ ‘દબંગ 3’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું સાઈ માંજરેકર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવેટ રહે છે તમામ તસવીરો સઇ માંજરેકરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે