ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ સંજીદા શેખે નવા લૂકમાં નવા પૉઝ આપ્યા છે આ વખતે સંજીદા શેખનો ટૉપ એન્ડ જીન્સ લૂક વાયરલ થયો છે ટીવી અભિનેત્રી સંજીદાએ સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે પૉનીટેલ, ઓપન ફૂટ અને મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે અભિનેત્રીનો બોલ્ડ અવતાર આવતાની સાથે જ ચાહકોમાં લોકપ્રિય થઈ ગયો હતો સંજીદા શેખની આ બોલ્ડ તસવીરો આવતા જ લાઈમલાઈટમાં આવી ગઈ હતી 39 વર્ષીય હૉટ એક્ટ્રેસ સંજીદા શેખનો જન્મ કુવેતમા થયો હતો સંજીદાએ 2022માં છૂટાછેડા લીધા છે, 2012માં આમીર અલી સાથે લગ્ન કર્યા હતા તમામ તસવીરો સંજીદા શેખના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે