હુમા કુરેશી બોલીવૂડની જાણીતી અભિનેત્રી છે હુમાએ બોલીવૂડમાં એક અલગ જ ઓળખ બનાવી છે હુમા કુરેશી કરોડની રુપિયાની માલકીન છે હુમા કુરેશી રોયલ લાઈફસ્ટાઈલ જીવે છે હુમાએ ગેંગ્સ ઓફ વાસેપુરથી બોલીવૂડ ડેબ્યૂ કર્યું ડેબ્યૂ ફિલ્મની ફી માત્ર 75 હજાર રુપિયા હતી હાલમાં એક્ટ્રેસ ફિલ્મ માટે 2-3 કરોડ ફી લે છે Fimlydivad.comની રિપોર્ટ મુજબ એક્ટ્રેસની નેટવર્થ 23 કરોડ છે એક્ટ્રેસને મોંઘી અને લક્ઝરી કારનો પણ શોખ છે એક્ટ્રેસ તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે (તમામ તસવીરો હુમા-ઈન્સ્ટાગ્રામ)