ફિલ્મ સ્ટાર અદા શર્માએ નવી તસવીરોથી ધમાલ મચાવી દીધી છે અદા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર હાલમાં નવી અને શાનદાર તસવીરો શેર કરી છે તસવીરોમાં બીચ પર ટાઇમ સ્પેન્ડ કરતી જોવા મળી અદા શર્મા ઓપન હેર, હાઇ હીલ્સ, સ્માઇલી ફેસ સાથે લૂકને અદાએ કેરી કર્યો છે બોલીવૂડ એક્ટ્રેસ અદા શર્માનો બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ધ કેરાલા સ્ટૉરી સ્ટાર અદા આ નવા લૂકમાં તે ખૂબ જ શાનદાર લાગી રહી છે અદાએ વર્ષ 2008થી ફિલ્મ 1920થી પોતાની ફિલ્મી કારકીર્દી શરૂ કરી હતી અદા શર્માએ કમાન્ડ અને ધ કેરળ સ્ટૉરીમાં શાનદાર કેરેક્ટર પ્લે કર્યુ છે અદા શર્માએ હોટ અંદાજમાં તસવીરો ઇન્ટાગ્રામ પર શેર કરી છે તમામ તસવીરો અદા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે