બૉલીવુડ એક્ટ્રેસ યોગિતા બિહાણીની નવી તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે



યોગિતા બિહાણીનો બીચ પર આ વખતે બિકીની નહીં સાડી લૂક સામે આવ્યો છે



યોગિતા બ્લેક ફૂલ સાડી લૂકમાં કેમેરાની સામે પૉઝ આપતી જોવા મળી રહી છે



ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે યોગિતાએ લૂકને કેરી કર્યો છે



યોગિતા બિહાનીનો આમાં સિમ્પલ લૂક છે, અને શાનદાર તસવીરો શેર કરી છે



'દિલ હી તો હૈ' ફેમ ટીવી અભિનેત્રી યોગિતા બિહાનીની બેસ્ટ એક્ટ્રેસ છે



ટીવી એક્ટ્રેસ યોગિતા બિહાની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



ખૂબ જ સિમ્પલ સાડી લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે



યોગિતાએ 2018માં એકતા કપૂરના શો 'દિલ હી તો હૈ'થી કરિયરની શરૂઆત કરી હતી



તમામ તસવીરો યોગિતા બિહાણીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે