હુમા કુરૈશી ગ્રીન આઉટફિટમાં જોવા મળી



નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી એક્ટ્રેસ



અભિનેત્રીએ કેમેરાની સામે આપ્યા પોઝ



અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી



નવા લૂકે ચાહકોને પણ દિવાના બનાવ્યા



મહારાની સિઝન 3ને લઈ હુમા ચર્ચામાં છે



હુમા કુરૈશી શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે



હુમા તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં



ચાહકો પણ તેના નવા લૂકને લાઈક કરી રહ્યા છે



ગ્લેમરસ અંદાજમાં સ્પોટ થઈ હતી