ઈશિતા રાજ શર્માએ શોર્ટ ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ અભિનેત્રી બ્લેક શોર્ટ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી ઈશિતા રાજ શર્મા બ્લેક ડ્રેસમાં કાતિલ પોઝ આપતી જોવા મળી અભિનેત્રીના હોટ લૂકે ચાહકોને દિવાના બનાવ્યા ઈન્સ્ટાગ્રામ પર ઈશિતા રાજ શર્માની તસવીરો વાયરલ થઈ ચાહકો તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે ગ્લેમરસ અંદાજને લઈ અભિનેત્રી ચર્ચામાં રહે છે ઈશિતા રાજ શર્મા કેમેરાની સામે કાતિલ પોઝ આપતી જોવા મળી બોલીવૂડ એક્ટ્રેસનો આ બોલ્ડ અંદાજ વાયરલ થયો છે (તમામ તસવીરો ઈશિતા રાજ શર્મા-ઈન્સ્ટાગ્રામ)