બૉલીવુડ ગર્લ ઇશિતા રાજ શર્માનું નવું ફોટોશૂટ સામે આવ્યુ છે, જેમાં ખાસ લાગી રહી છે 'પ્યાર કા પંચનામા' ગર્લ ઇશિતા રાજ શર્માનું આમાં ગજબનું ટ્રાન્સફોર્મેશન દેખાય છે ઇશિતા રાજ શર્મા આ તસવીરોમાં બૉલ્ડ એન્ડ બ્યૂટીફૂલ ગર્લ લાગી રહી છે ઇશિતા રાજ શર્માએ ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે ઈશિતા રાજે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ અંદાજની તસવીરો શેર કરી છે ઈશિતા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાના ફોટા અને વીડિયો પણ શેર કરે છે ડેબ્યુના 12 વર્ષ પછી ઇશિતા રાજ પહેલા કરતા વધુ હોટ અને બોલ્ડ બની ગઈ છે ઈશિતા આ હોટ શૉર્ટ ડ્રેસમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે અભિનેત્રી દરેક લૂકમાં હોટ લાગે છે. ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને લાઈક કરે છે તમામ તસવીરો ઇશિતા રાજ શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે