'પ્યાર કા પંચનામા' ફેમ ઈશિતા તેના બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં ઈશિતા રાજ દરરોજ નવા લૂકમાં જોવા મળે છે અભિનેત્રીએ હાલમાં શાનદાર ફોટોશૂટની તસવીરો શેર કરી નવા ફોટોશૂટમાં એક્ટ્રેસ બ્લેક લૂકમાં જોવા મળી બ્લેક લૂકમાં કાતિલ પોઝ આપતી જોવા મળી એક્ટ્રેસનો આ ગ્લેમરસ અંદાજ વાયરલ થયો ચાહકો પણ એક્ટ્રેસના આ લૂકને પસંદ કરી રહ્યા છે અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં આપ્યા શાનદાર પોઝ ચાહકો પણ તેના લૂક પર ફિદા થયા છે (તમામ તસવીરો-ઈશિતા રાજ ઈન્સ્ટાગ્રામ)