ટીવી એન્ડ ફિલ્મ સ્ટાર ઇશિતા રાજ શર્માએ હૉટ તસવીરોથી ધમાલ મચાવી છે



ખુબ ગ્લેમરસ થઇ ગઇ છે 'પ્યાર કા પંચનામા' ફેમ ઇશિતા, જુઓ તસવીરો



બ્લેક પ્રિન્ટેડ કટઆઉટ ડ્રેસમાં ઇશિતાનો દમદાર લૂક જોવા મળ્યો છે



ઇશિતા રાજ શર્માએ કેેમેરા સામે કર્વી એન્ડ સેક્સી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



હેરી બન પૉનીટેલ, પાતળી કમર, સ્મૉકી મેકઅપ સાથે ઇશિતાએ લૂકને કેરી કર્યો છે



ઇશિતા 'પ્યાર કા પંચનામા'માં જોવા મળી હતી. પહેલી જ ફિલ્મથી ઘણી ઓળખ મળી હતી



ડેબ્યુના 12 વર્ષ પછી ઇશિતા રાજ પહેલા કરતા વધુ હોટ અને બોલ્ડ બની ગઈ છે



અભિનેત્રીએ પોતાના ટ્રાન્સફોર્મેશનથી ચાહકોની ઊંઘ હરામ કરી દીધી છે



ઈશિતા આ હોટ ડ્રેસમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે



તમામ તસવીરો ઇશિતા રાજ શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે