ઈશિતા રાજ શર્માનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે



સ્ટાઈલિશ આઉટફિટમાં જોવા મળી એક્ટ્રેસ



અભિનેત્રીનો બોલ્ડ વ્હાઈટ લૂક વાયરલ થયો



ચાહકો પણ તેના નવા ફોટોશૂટને પસંદ કરી રહ્યા છે



અભિનેત્રીએ કાતિલ અંદાજમાં પોઝ આપ્યા છે







ઈશિતા રાજ જાણીતી એક્ટ્રેસ છે



હાલ તેના બોલ્ડ ફોટોશૂટને લઈ ચર્ચામાં છે



અભિનેત્રીએ ઈન્સ્ટા પર શાનદાર તસવીરો શેર કરી છે



(તમામ તસવીરો ઈશિતા રાજ-ઈન્સ્ટાગ્રામ )